: send direct message to facebook :


         તાલાલા, વેરાવળ,ઉના, કોડીનાર તેમજ ગીર સોમનાથ જિલ્લા ની આશા બહેનો ,કર્મચારી,બેરોજગાર યુવાનો અને જન અધિકાર મંચ સાથે જોડાયેલા એકટિવ કાર્યકરો ની મિટિંગ વેરાવળ ખાતે યોજાઈ જેમાં પ્રવિણ રામ દ્વારા આશા બહેનો,કર્મચારી અને બેરોજગાર યુવાનોના પ્રશ્નો બાબતે સર્ચા કરવામાં આવી તેમજ આગામી વિધાનસભાને લઇને તમામે ભાજપ વિરુદ્ધ મતદાન કરવું એવું નક્કી કરવામાં આવ્યું હતુ

Post a Comment

 
Top
Aapanu Gujarat