: send direct message to facebook :


સૌરાષ્ટ્રમાં રાજપુત આંદોલનના પગલે જીતુ વાઘાણીએ ગામમા પ્રવેશ કરવો નહીં તેવા બેનર ગામે ગામ લાગ્યા છે. આ બેનરો ઉતારવાની જવાબદારી હવે પોલીસને સોંપાઈ છે. જ્યાંથી રાજપુત આંદોલનની શરૂઆત થઈ તેવા ભાવનગરના બુઘેલ ગામમાં લાગેલા બેનરો ઉતારવા માટે એક ડીવાયએસપી સહિત પોલીસના દસ વાહનોનો કાફલો ગામમાં પહોંચ્યો હતો. જેવી પોલીસે બેનરો ઉતારવાની શરૂઆત કરી કે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.

Post a Comment

 
Top
Aapanu Gujarat