આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં માટે ઉમેદવારની બીજી યાદી જાહેર કરી દીધી છે. આમ અત્યાર સુધીમાં આમ આદમી દ્વારા કુલ 20 બેઠકો માટે ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. આમ આદમીના ગુજરાત પ્રભારી અને દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલ રાયે આજે રોજ અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી 10 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
બેઠક નંબર વિધાનસભા ઉમેદવારનું નામ હાલ સત્તાધારી પાર્ટી
36 ગાંધીનગર ઉત્તર ગુણવંતભાઇ પટેલ બીજેપી
107 બોટાદ જીતુભાઇ બાવળીયા બીજેપી
166 કતારગામ નાગજીભાઇ આમંબલિયા બીજેપી
68 રાજકોટ પૂર્વ અજીત લોખીલ કોંગ્રેસ
167 સુરત પૂર્વ સલિમ મુલતાની બીજેપી
162 કારંજ જીજ્ઞેશ મહેતા બીજેપી
12 પાલનપુર રમેશભાઇ નભાણી કોંગ્રેસ
5 ગાંધીધામ ગોવિંદ દાણીચા બીજેપી
77 જામનગર ગ્રામ્ય પરેશ ભંડારી કોંગ્રેસ
49 બાપુનગર અમઝદ પઠાણ બીજેપી
Post a Comment