: send direct message to facebook :

ભાજપે આજે નવી 36 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 26 એવા ઉમેદવારો છે જેમનું પત્તુ કાપવામાં આવ્યું છે. આ યાદી પ્રમાણે 6 એવી બેઠક છે જ્યાં ભાજપ વિજયી થયું હતું ત્યાં જૂના ઉમેદવારને રીપિટ નહીં કરીને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. આવી બેઠકમાં નરોડા, ચોટીલા, માતર, ડભોઇ, સુરત પૂર્વ, ગણદેવી છે. જ્યાં નવા ચેહરાઓને તક આપવામાં આવી છે. જ્યારે 20 બેઠક એવી છે જ્યાં ભાજપનો પરાજય થયો હતો, આ બેઠકો પર જૂના ઉમેદવારો પર દાવ નહીં ખેલીને ભાજપે નવા ઉમેદવારો ઉભા રાખ્યા છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat